નાગરિક અધિકારપત્ર
નિષ્કામ માનદ સેવા રાષ્ટ્રીય સેવામાં જોડાવો
(૧) ગૃહરક્ષકદળ દળમાં ભરતી થવા માટે નીચે મુજબની લાયકાત નિયત કરેલી છે.
- ઓછામાં ઓછુ ધોરણ-૧૦ પાસ
- ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૫૦ વર્ષથી ઓછી હોવી જોઇએ.
- સરકારશ્રીએ નિયત કરેલા ધોરણો મુજબ તે તબીબી અને શારીરિક દ્રષ્ટિએ યોગ્ય હોવા જોઇએ.
(૨) ગૃહરક્ષદળના સભ્યોના કાર્યો અને ફરજો.
- પોલીસની મદદમાં કાયદો અને વ્ય્વસ્થાની જાળવણી કરવી.
- સરકારી મકાનોની ચોકી કરવી.
- કુદરતી અને માનવસર્જીત આપત્તિ સમયે બચાવ-રાહતની કામગીરી બજાવવી.
- રાજય સરકાર અથવા કમાન્ડન્ટ જનરલશ્રી વખતોવખત સોંપે તેવી ફરજો બજાવવી.
- આ સંસ્થા માનદ છે, સભ્યો પગારદાર કે કાયમી કર્મચારી નથી. જેથી પગાર ચુકવવામાં આવતો નથી.
- એક દિવસનું ફરજ ભથ્થા રૂ.૪૫૦/- અને ધોલાઈ ભથ્થું રૂ.૪/- લેખે કુલ ફરજ ભથ્થુ રૂ.૪૫૪/- ઈ-પેમેન્ટ મારફતે ચૂકવવામાં આવે છે.
(૩) ગૃહરક્ષકદળના ભથ્થાઓ ફરજ પર બોલાવવામાં આવે ત્યારે....
- સ્થાનિક અસામાન્ય સંજોગોમાં ૧૨ કલાકથી વધુ ફરજ માટે રીફ્રેશમેન્ટ ભથ્થુ રૂા.૧૫/-
- આઠ કી.મી.બહારની ફરજ માટે ફરજભથ્થા ઉપરાંત ચૂકવેલુ ખરેખર ભાડું દૈનિક ભથથુ સમય પ્રમાણે રૂા.૫૫/-
- પોકેટ એલાઉન્સ એક પરેડના રૂા.૪૦/- મહિનામાં ચાર પરેડમાંથી બે પરેડ અઢી કલાક કરવી ફરજીયાત છે.
માનદ સભ્યોના હોદાની મુદત ત્રણ વર્ષની છે.
|
હોમગાર્ડઝ સભ્યોના ફરજ ભથ્થામાં થયેલ વધારાની વિગત દર્શાવતું પત્રક |
|||
|
ક્રમ |
ફરજ ભથ્થાનાં દરની રકમ (રૂા.) |
કયારથી અમલ થયેલ |
સરકારશ્રીના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક / તારીખ |
|
૧ |
રૂ.૮/- |
૦૧/૦૪/૧૯૮૩ |
હગદ/૧૦૮૧/૪૦૪૮/ફ, તા.૧૫/૦૩/૧૯૮૩ |
|
૨ |
રૂ.૧૫/- |
૧૨/૧૧/૧૯૮૪ |
હગદ/૧૦૮૪/૩૭૬૨/ફ, તા.૧૮/૧૨/૧૯૮૪ |
|
૩ |
રૂ.૨૨/- |
૧૫/૧૨/૧૯૮૮ |
હગદ/૧૦૮૮/૧૨૩૪/ફ, તા.૧૫/૧૨/૧૯૮૮ |
|
૪ |
રૂ.૩૧/- |
૦૧/૦૪/૧૯૯૬ |
હગદ/૧૦૯૨/ભા.સ./૧૩૭/ફ,તા.૨૧/૧૨/૧૯૯૬ |
|
૫ |
રૂ.૪૦/- |
૦૧/૦૪/૨૦૦૦ |
હગદ/૧૦૯૨/ભા.સ/૧૩૭/ફ,તા.૨૩/૦૩/૨૦૦૦ |
|
૬ |
રૂ.૪૫/- |
૦૧/૦૪/૨૦૦૧ |
હગદ/૧૦૯૨/ભા.સ/૧૩૭/ફ તા.૩૧/૦૩/૨૦૦૧ |
|
૭ |
રૂ.૫૦/- |
૦૧/૦૪/૨૦૦૫ |
હગદ/૧૦૯૨/ભા.સ/૧૩૭/ફ તા.૦૪/૦૨/૨૦૦૫ |
|
૮ |
રૂ.૮૦/- |
૦૧/૦૧/૨૦૦૯ |
હગદ/૧૦૨૦૦૨/મં-૧/ફ, તા.૧૧/૧૨/૨૦૦૮ |
|
૯ |
રૂ.૨૦૦/- |
૦૧/૦૯/૨૦૧૨ |
હગદ/૧૦૨૦૧૨/મં-૧/ફ, તા.૨૬/૦૯/૨૦૧૨ |
|
૧૦ |
રૂ.૩૦૦/- |
૦૧/૦૪/૨૦૧૭ |
હગદ/૧૦૨૦૧૫/૭૧૩/ફ, તા.૦૩/૦૪/૨૦૧૭ |
|
૧૧ |
રૂ.૪૫૦/- |
૦૧/૧૧/૨૦૨૨ |
હગદ/૧૦૨૦૧૭/૧૧૩૦(૧)/ફ, તા.૦૨/૧૧/૨૦૨૨ |