- હોમગાર્ડઝ કચેરી અસ્તિત્વમાં આવી ત્યારથી કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ અને નિયામક, નાગરીક સંરક્ષણ, ગુજરાત રાજય અમદાવાદની જગ્યા પર નીચે મુજબના અધિકારીઓએ ફરજ બજાવેલ છે.
|
ક્રમ |
નામ |
સમયગાળો |
|
૧ |
શ્રી ઉદયન ચિનુભાઇ બેરોનેટ(માનદ) |
તા.૧/૫/૬૦ થી તા.૧૬/૯/૮૭ |
|
૨ |
શ્રી શીવલાલ(આઇ.પી.એસ.) |
તા.૧૭/૯/૮૭ થી તા.૪/૧/૯૦ |
|
૩ |
શ્રી બી.કે.ઝા(આઇ.પી.એસ.) |
તા.૯/૧/૯૦ થી તા.૩૧/૩/૯૦ |
|
૪ |
શ્રી એ.કે.ટંડન(આઇ.પી.એસ.) |
તા.૬/૪/૯૦ થી તા.૫/૭/૯૧ |
|
૫ |
શ્રી એસ.એન.સિંહા(આઇ.પી.એસ.) |
તા.૩/૯/૯૧ થી તા.૧૧/૯/૯૨ |
|
૬ |
શ્રી જે.એસ.બિન્દ્રા(આઇ.પી.એસ.) |
તા.૭/૧૦/૯૦ થી તા.૧૩/૧૨/૯૩ |
|
૭ |
શ્રી સી.પી.સિંગ(આઇ.પી.એસ.) |
તા.૧૪/૧૨/૯૩ થી તા.૩૦/૧૧/૯૫ |
|
૮ |
શ્રી પી.કે.બંસલ(આઇ.પી.એસ.) |
તા.૧/૧૨/૯૫ થી તા.૩/૬/૯૬ |
|
૯ |
શ્રી વિજયસિંહ ગુમાન(આઇ.પી.એસ.) |
તા.૪/૬/૯૬ થી તા.૭/૬/૯૭ |
|
૧૦ |
શ્રી કે.એસ.ચતુર્વેદી(આઇ.પી.એસ.) |
તા.૭/૬/૯૭ થી તા.૨૧/૪/૯૮ |
|
૧૧ |
શ્રી આર.ડી.તામ્હણે(આઇ.પી.એસ.) |
તા.૧૮/૫/૯૮ થી તા.૩૦/૯/૨૦૦૦ |
|
૧૨ |
શ્રી કે.એસ.ચતુર્વેદી(આઇ.પી.એસ.) |
તા.૨૧/૧૦/૨૦૦૦ થી તા.૧૦/૪/૨૦૦૨ |
|
૧૩ |
શ્રી આર.એન.ભટૃાચાર્ય(આઇ.પી.એસ.) |
તા.૧૧/૪/૨૦૦૨ થી તા.૨૨/૫/૨૦૦૨ |
|
૧૪ |
શ્રી એ.કે.ભાર્ગવ(આઇ.પી.એસ.) |
તા.૨૩/૫/૨૦૦૨ થી તા.૯/૧૧/૨૦૦૩ |
|
૧૫ |
શ્રી એમ.કે.ટંડન(આઇ.પી.એસ.) |
તા.૧૦/૧૧/૨૦૦૩ થી તા.૨૩/૦૨/૨૦૦૫ |
|
૧૬ |
શ્રી એ.સી.ભાર્ગવ(આઇ.પી.એસ.) |
તા.૨૪/૦૨/૨૦૦૫ થી તા.૩૧/૧૦/૨૦૦૫ |
|
૧૭ |
શ્રી પી.સી.પાંડે(આઇ.પી.એસ.) |
તા.૧/૧૧/૨૦૦૫ થી તા.૨૬/૧/૨૦૦૬ |
|
૧૮ |
શ્રી જી.સી.રાયગર(આઇ.પી.એસ.) |
તા.૨૭/૦૧/૨૦૦૬ થી તા.૩૦/૬/૨૦૦૭ |
|
૧૯ |
શ્રી દિપક સ્વરૂપ(આઇ.પી.એસ.) |
તા.૧/૭/૨૦૦૭ થી તા.૨૫/૭/૨૦૦૮ |
|
૨૦ |
શ્રી રાજન પ્રિયદર્શી(આઇ.પી.એસ.) |
તા.૨૫/૭/૨૦૦૮ થી તા.૨૬/૨/૨૦૦૯ |
|
૨૧ |
શ્રી આર.એમ.એસ.બ્રાર(આઇ.પી.એસ.) |
તા.૨૬/૨/૨૦૦૯ થી તા.૩૦/૧૧/૨૦૧૦ |
|
૨૨ |
શ્રી એસ.કે.સિન્હા(આઇ.પી.એસ.) |
તા.૧/૧૨/૨૦૧૦ થી તા.૧૯/૬/૨૦૧૧ |
|
૨૩ |
શ્રી પ્રમોદકુમાર(આઇ.પી.એસ.) |
તા.૨૦/૬/૨૦૧૧ થી તા.૨૩/૯/૨૦૧૨ |
|
૨૪ |
શ્રી દિપક સ્વરૂપ(આઇ.પી.એસ.) |
તા.૨૪/૯/૨૦૧૨ થી તા.૩૧/૩/૨૦૧૩(ચાર્જમાં) |
|
૨૫ |
શ્રી પ્રમોદકુમાર(આઇ.પી.એસ.) |
તા.૧/૪/૨૦૧૩ થી તા.૨૦/૧૨/૨૦૧૩ |
|
૨૬ |
શ્રી એચ.પી.સીંધ(આઇ.પી.એસ.) |
તા.૨૧/૧૨/૨૦૧૩ થી તા.૩૧/૩/૨૦૧૭ |
|
૨૭ |
શ્રીમતી ગીથા જોહરી(આઇ.પી.એસ.) |
તા.૧/૪/૨૦૧૭ થી તા.૨/૧૦/૨૦૧૭(ચાર્જમાં) |
|
૨૮ |
શ્રી પ્રમોદકુમાર(આઇ.પી.એસ.) |
તા.૩/૧૦/૨૦૧૭ થી તા.૨૮/૨/૨૦૧૮(ચાર્જમાં) |
|
૨૯ |
શ્રી ટી.એસ.બિષ્ટ(આઇ.પી.એસ.) |
તા.૬/૩/૨૦૧૮ થી તા.૧૬/૭/૨૦૧૮(ચાર્જમાં) |
|
૩૦ |
શ્રી પી.બી.ગોંદિયા(આઇ.પી.એસ.) |
તા.૧૭/૭/૨૦૧૭ થી તા.૬/૩/૨૦૧૯ |
|
૩૧ |
શ્રી ટી.એસ.બિષ્ટ(આઇ.પી.એસ.) |
તા.૭/૩/૨૦૧૯ થી તા.૦૩/૦૮/૨૦૨૦ |
|
૩૨ |
ડૉ. નીરજા ગોટરુ (આઇ.પી.એસ.) |
તા.૦૪/૦૮/૨૦૨૦ થી તા.૦૫/૦૯/૨૦૨૩ |
|
૩૩ |
શ્રી મનોજ અગ્રવાલ (આઇ.પી.એસ.) |
તા.૦૬/૦૯/૨૦૨૩ થી તા.૦૩/૦૯/૨૦૨૫ |
| ૩૪ | શ્રી પીયૂષ પટેલ (આઇ.પી.એસ.) | તા.૦૪/૦૯/૨૦૨૫ થી તા.૦૮/૦૩/૨૦૨૬ |
| ૩૫ | ડૉ. શમશેર સિંહ (આઇ.પી.એસ.) | તા.૦૯/૦૩/૨૦૨૬ થી તા.૩૧/૦૩/૨૦૨૬ |
| ૩૬ | શ્રી એસ. પી. રાજકુમાર (આઇ.પી.એસ.) | તા.૦૯/૦૪/૨૦૨૬ થી આજ દિન સુધી |